Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી તાલુકાના બૌદ્ધનગરમાં  પરિણીતાને સાસરિયાઓએ ફીનાઇલ પીવડાવ્યુ

મોરબી તાલુકાના બૌદ્ધનગરમાં  પરિણીતાને સાસરિયાઓએ ફીનાઇલ પીવડાવ્યુ

આ બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના પ્રેમજીનગરની બાજુમાં આવેલ બૌદ્ધનગર માં રહેતી દીનાબેન રાહુલભાઈ બારીયા (ઉ.વ.૨૪) વાળાને તેમના સાસુ ,સસરા,જેઠ અને નણંદ એ ગઈકાલે રાત્રે નવ વાગ્યે બળજબરીથી ફીનાઇલ પીવડાવ્યું હતું જે બનાવની જાણ થતા ભોગ બનનાર પરિણીતા ના ભાઈ નવનીતભાઈ એ ૧૦૮ ને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડયા હતા અને પરિણીતાના લગ્ન થયાને એક વર્ષ જ થયું હોય ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા આ બનાવ બાબતે ભોગ બનનારનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!