Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના ધરમપુર ગામે "પૈસા આપવા કેમ ના આવ્યો" કહી યુવાનને જાનથી મારી...

મોરબીના ધરમપુર ગામે “પૈસા આપવા કેમ ના આવ્યો” કહી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીના ધરમપુર ગામે પૈસા આપવા કેમ ન આવ્યો કહીને યુવાનને એક સખ્સે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના જુના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ માવજીભાઈ માકાસણાના ઘર પાસે આવી આરોપી સહદેવસિંહ રાણા રહે-હળવદ વાળાએ મારા પૈસા આપવા કેમ ના આવ્યો તેમ કહી ફરિયાદી ભરતભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ભરતભાઈએ મોરબી તાલુકા પોલીસમાં નોંધવી છે તો મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!