Wednesday, November 27, 2024
HomeGujaratહળવદમાં બેકરીના સંચાલકે ધંધાના ઉધારીના પૈસાની માંગણી કરતા માર મળ્યો:બે શખ્સો વિરૂદ્ધ...

હળવદમાં બેકરીના સંચાલકે ધંધાના ઉધારીના પૈસાની માંગણી કરતા માર મળ્યો:બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો

હળવદના સરા ચોકડીથી સરા તરફ જવાના રોડ પર એક સ્કૂલ પાસે આ કામના ફરિયાદી દ્વારા ધંધાના બાકી પૈસા માગતા બે આરોપીઓ એ તેમને માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદી દીપકભાઈ ઘનશ્યામભાઈ દલવાડી પોતે બેકરીના વ્યવસાય સાથે સંકળાયેલ હોઈ ત્યારે ફરિયાદીને આ કામના આરોપી દયારામભાઈ જશરાજભાઈ કણઝારિયા ,ઘનશ્યામભાઈ જશરાજભાઈ કણઝારિયા વાળા પાસે ધંધાના બાકી પૈસા ની ઉઘરાણી આરોપી દયારામભાઈ પાસે કરતા ઉશ્કેરાય જઈ આરોપી ઘનશ્યામભાઈ પોતાના હાથમાં એક લોખંડ ના પાઇપ જેવું હથિયાર લઈ આવી ફરિયાદી ને માથાના પાછળના ભાગે એક ઘા મારી ઇજા પહોંચાડી હતી ઉપરાંત આરોપી દયારામભાઈ એ દરિયદીને શરીરે ધોકા પાટુંનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે આ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!