Thursday, November 28, 2024
HomeGujaratહળવદમાં પત્ની સાથે ઝગડો થતા પતિએ ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કર્યો

હળવદમાં પત્ની સાથે ઝગડો થતા પતિએ ઝેરી દવા ગટગટાવી જઈ આપઘાત કર્યો

હળવદમાં પતિ-પત્નીના ઝગડામાં પતિને લાગી આવતા તેણે ઝેરી દવા પી જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદમાં કડિયાણા ગામની સીમમાં, ઇશ્વરભાઇની વાડીએ રહેતા સમીરભાઇ શંકરભાઇ નાયકને તેની પત્ની સાથે બોલાચાલી ઝઘડો થતા તેને લાગી આવતા ઝેરી દવા પી જતા સારવારમાં મોરબી સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરનાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!