Sunday, November 24, 2024
HomeGujaratમોરબીમાં નેપાળી યુવકે માનસિક તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબીમાં નેપાળી યુવકે માનસિક તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબીમાં રવાપર રોડ નરસંગ ટેકરી પાસે ટીન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ નેપાળ દેશના કાલિકોટ ખાતે રહેતા અને કાર સફાઈ કરતા કન્નભાઈ જેવડેભાઈ કામી ઉવ.૩૮ છેલ્લા ત્રણેક મહીનાથી માનસિક તકલીફ હોય જેથી માનસિક તકલીફને કારણે ગઈકાલ તા. ૧૬/૦૮ના રોજ આવેશમાં આવી અવની ચોકડી પાસે સંકલ્પ એપાર્ટમેન્ટની સામે ચામુંડા ટી સ્ટોલ નામની ચાની કેબીન પાછળ લાકડાના છાપરામાં લાકડા સાથે સીંધરી બાંધી પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે પ્રાથમિક તપાસમાં મૃતકના મોટાભાઈ જીવનભાઈ જેવડેભાઈ કામી દ્વારા આપેલ વિગતો મુજબ એ ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માતે મોત નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!