Sunday, January 19, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં 3 સ્થળેથી જુગાર રમતા 14 પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી જિલ્લામાં 3 સ્થળેથી જુગાર રમતા 14 પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીના લીલાપર રોડ પર 3 પત્તાપ્રેમીઓ ઝડપાયા

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના લીલાપર રોડ પર એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જય ભારત ટાઈલ્સ પાસે જુગાર રમતા કિશનકુમાર પ્રતાપભાઈ સંઘાર, હરદેવભાઈ ગોપાલભાઈ વઢલેકીયા અને મનસુખભાઈ અમરશીભાઈ બાબરિયાને રોકડ રકમ રૂ.૧૦૬૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારાના કોળીવાસ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 પત્તાપ્રેમીઓ ઝડપાયા

મળતી માહિતી અનુસાર ટંકારાના કોળીવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જીગ્નેશ ઉર્ફે ઠેબો ધીરુભાઈ બાબરિયા, જીગ્નેશભાઈ કારુભાઈ ઈધરેજા, વિનોદભાઈ રામજીભાઈ દેંતસરિયા, કેશુભાઈ મગનભાઈ મકવાણા, કમલેશભાઈ બાબુભાઈ ઉધરેજા અને પરેશભાઈ વશરામભાઈ દેગામાંને રોકડ રકમ રૂ.૧૧૧૦૦ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના રાતાભેર ગામે મફતિયાપરાના ચોકમાં જુગાર રમતા 5 પત્તાપ્રેમીઓ ઝડપાયા

મળતી માહિતી અનુસાર દેવરાજભાઇ ભવાનભાઈ કૂણપરા , રામજીભાઈ શામજીભાઈ ઈન્દરીયા , રાહુલભાઈ કાંતિભાઈ સુરેલા , મહાદેવભાઈ ભીમાભાઇ ચારોલા , લાલજીભાઈ બચુભાઈ ધામેચા ને રોકડ રકમ 21,700 ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!