Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં ચાર અજાણ્યા ઈસમો બાઈક પર આવી લૂંટ ચલાવી

મોરબીમાં ચાર અજાણ્યા ઈસમો બાઈક પર આવી લૂંટ ચલાવી

મોરબીમાં ચાર શખ્સોએ બાઈક પર આવીને યુવાન પાસેથી રોકડ તેમજ મોબાઈલની લૂંટ ચલાવી

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના રંગપર ગામની સીમમાં લાર્સન સિરામિકની લેબર ક્વાર્ટરમાં રહેતા વિષ્ણુભાઈ સિદ્ધરાજભાઈ ઉધરેજીયા (ઉ.૨૦) એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છેકે રંગપર ગામની સીમમાં લાર્સન સિરામિકના ગેટ પાસે ચાર અજાણ્યા શખ્સોએ પોતાના મોટર સાઈકલ સાથે આવી ફરિયાદી વિષ્ણુભાઈ તથા સાહેદોની સાથે મોટર સાઈકલ ઉભું રાખવાના બહાને બોલાચાલી કરી ગાળાગાળી કરી ફરીયાદી વિષ્ણુભાઈ પાસેથી તેનો મોબાઈલ તથા તેમાં મોબાઈલ કવરમાં રાખેલ રૂ.૧૦૦૦ ઝુટવી લઇ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!