Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના દરબારગઢ નજીક આવેલ ખત્રીવાડ શેરી નંબર ૧૦ માં રહેતા વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨) નામના પરિણીતાએ પોતાના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેફયો હતો. આ બનાવની જાણ થતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!