Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં પીજીવીસીએલ દ્વારા વિસ્તાર પ્રમાણે ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરાયા

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા વિસ્તાર પ્રમાણે ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરાયા

મોરબીમાં ચોમાસુ શરુ થતા જ વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાતી હોય છે. જેને લઈ લોકોને મુશ્કેલી વેધવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વખતે લોકોને વીજળી ગુલ થવાની સમસ્યા વેઢવાનો વારો ન આવે તે માટે પી.જી.વી.સી.એલ. દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ચોમાસામાં વરસાદ કે પવનને કારણે વીજ વિક્ષેપ ઉભો થતો હોય છે. આવા સમયે લોકો તુરંત ફરિયાદ નોંધાવી શકે અને તેઓની ફરિયાદ સોલ્વ થઈ શકે તે માટે પી.જી.વી.સી.એલ.ની મોરબી વર્તુળ કચેરી દ્વારા તમામ સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કરાયા છે.જેમાં મોરબી શહેર-૧ના લોકો – ૦૨૮૨૨-૨૨૦૬૫૧ /૯૬૮૭૬૩૩૭૨૦ નંબર પાર ફોન કરી ફરિયાદ નોંધાવી શકશે, તેવી જ રીતે નહેરૂગેટ – ૦૨૮૨૨-૨૩૦૬૫૦ /૬૩૫૭૩૦૩૨૪૬, સામાકાંઠે – ૦૨૮૨૨-૨૪૨૦૨૪ /૯૬૮૭૬૩૩૭૨૧, મોરબી ઇન્ડસ્ટ્રીયલ – ૦૨૮૨૨-૨૪૨૦૨૫ /૯૬૮૭૬૩૩૭૨૩, લાલપર – ૬૩૫૭૩૨૭૩૫૮ /૯૬૮૭૬૩૩૭૨૪, ઘૂંટુ – ૬૩૫૭૩૩૨૮૨૭, શનાળા – ૬૩૫૭૩૨૭૩૫૭ /૯૬૮૭૬૩૩૭૨૫, ટંકારા – ૦૨૮૨૨-૨૮૭૭૬૨ / ૯૬૮૭૬૩૩૭૩૦, પીપળીયા – ૬૩૫૭૩૨૭૩૫૯ / ૯૬૮૭૬૩૩૭૨૬, જેતપર – ૬૩૫૭૩૨૭૩૬૦ / ૯૯૨૫૦૧૨૩૦૬, વિરપર – ૬૩૫૭૪૨૨૭૫૮ / ૬૩૫૭૩૩૨૮૩૦, નાની વાવડી – ૬૩૫૭૩૩૨૮૨૯, હળવદ શહેર – ૯૬૮૭૬૬૨૦૫૫, હળવદ ગ્રામ્ય – ૯૯૨૫૨૧૪૬૪૧, ચરાડવા – ૯૯૨૫૨૧૪૪૩૩, સરા – ૯૦૯૯૦૨૧૩૮૬, વાંકાનેર શહેર – ૯૬૮૭૬૩૩૭૨૭, વાંકાનેર ગ્રામ્ય-૧ – ૦૨૮૨૮-૨૨૦૫૭૪ / ૯૬૮૭૬૩૩૭૨૮ તથા વાંકાનેર ગ્રામ્ય-ર – ૯૯૭૮૯૩૫૨૯૩/ ૯૬૮૭૬૩૩૭૨૯ નંબર પાર ફોન કરી લોકો ફરિયાદ નોંધાવી શકશે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!