Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં યુવક છોકરી ભગાડી જતા છોકરીનાં પરિવારજનોએ કાકાને આપી જાનથી મારી નાખવાની...

મોરબીમાં યુવક છોકરી ભગાડી જતા છોકરીનાં પરિવારજનોએ કાકાને આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં એક યુવક તેની પ્રેમિકાને ભગાડી લઈ જતા બનાવ અંગેનો ખાર રાખી યુવતીનાં પરિવારજનોએ યુવકનાં કાકાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં વીશીપરા સરકારીવાડી ક્રિષ્ચનના બંગલા સામે રહેતા અબ્બાસભાઇ જુસબભાઇ સંધવાણીનો કુટુબી ભત્રીજો જે મોવર પરીવારની દિકરીને ભગાડી ગયેલ હોય જેનો રોષ રાખી તાજુભાઇ મોવર, કાદરભાઇ મોવર તથા ઇકબાભાઇ મોવર (રહે. બધા મોરબી વીશીપરા)એ ફરિયાદીને ફોન કરી તેમજ રૂબરૂ મળતા ગાળો આપી તેમજ પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ સાહેદને પણ આરોપીઓએ ગાળો આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!