Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં પિતાએ કામે જવાની ના પાડતા લાગી આવતા યુવાને ગળેફાંસો ખાધો

મોરબીમાં પિતાએ કામે જવાની ના પાડતા લાગી આવતા યુવાને ગળેફાંસો ખાધો

મોરબીમાં આપઘાતનો વાઢુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીનો યુવાન કારખાને કામે જતો હોય તેના પિતાએ કારખાનામા કામે જવાની ના પાડતા મનમા લાગી આવતા પોતાની મેળે ગળાફાંસો ખાઇ લઈ યુવાને આત્મહત્યા કરી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં શનાળા રોડ સતેશ્વર મંદીર પાછળ હાઉસીંગ બોર્ડ એલ-૮૪૬ રહેતા ૨૩ વર્ષીય યુવાન આકાશભાઇ મનસુખભાઇ રામાનુજે ગત તા.૧૭/૧૧/૨૦૨૩નાં ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ થયાનો બનાવ બનવા પામ્યો છે. જેમાં મૃતક આકાશભાઇ રામાનુજ કારખાનામા કામે જતો હોય જેથી તેના પિતાએ કારખાનામા કામે જવાની ના પાડતા મનમા લાગી આવતા પોતાની મેળે પોતાની જાતેથી ગળાફાંસો ખાઇ લઈ આત્મહત્યા કર્યો હતો. જેને લઇને તેના પિતા મનસુખભાઇ હરજીવનભાઇ રામાનુજ દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!