Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના શકત શનાળા ગામે પોસ્ટ ઓફીસના રૂમમાં બીભત્સ ચેનચાળા કરતા યુગલ વિરૂદ્ધ...

મોરબીના શકત શનાળા ગામે પોસ્ટ ઓફીસના રૂમમાં બીભત્સ ચેનચાળા કરતા યુગલ વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબીના શકતશનાળા ગામે સરકારી પોસ્ટ ઓફીસમાં કામ કરતો શખ્સ પોસ્ટ ઓફિસનાં રૂમમાં પરિણીત યુવતી સાથે અર્ધનગ્ન હાલતમાં મળી આવતા પોલીસે બંને વિરુદ્ધ જી.પી.એક્ટ કલમ ૧૧૦,૧૧૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના શક્તિનગર રાજપર રોડ,શકતશનાળા ખાતે રહેતો અને શકતશનાળા પોસ્ટ ઓફીસમાં કામ કરતા રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા અને એક મહિલા  શકત શનાળા ગામની પોસ્ટ ઓફીસમાં જાહેર સ્થળે જાહેરમાં અર્ધનગ્ન હાલતમાં બીભત્સ ચેનચાળા કરી જાહેરમાં નીર્લજપણુ બતાવી મળી આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!