Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના જૂના ધરમપુર ગામે તીનપત્તીની મહેફિલ માંડી બેઠેલા બે ઈસમો પોલીસ ઝપટે...

મોરબીના જૂના ધરમપુર ગામે તીનપત્તીની મહેફિલ માંડી બેઠેલા બે ઈસમો પોલીસ ઝપટે ચડ્યા

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન જૂના ધરમપુર ગામના કોળીવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે તીનપત્તીના જુગારની મોજ માણી રહેલા મુકેશભાઈ જીવાભાઈ ઝઝવાડીયા ઉવ.૩૪ રહે. ધરમપુર તથા શૈલેષભાઈ હકાભાઈ રાવા ઉવ.૩૫ રહે.નવા ધરમપુરને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂ.૪,૮૦૦/-રોકડા કબ્જે લઈ બંને વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!