Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના રફાળેશ્વરમાં પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ પોલીસને જાણ કરી

મોરબીના રફાળેશ્વરમાં પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ પોલીસને જાણ કરી

મોરબીના રફાળેશ્વર ગામે રહેતી પરણિત મહિલા તેના પરપ્રાંતીય પ્રેમી સાથે ભાગી જતા પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં પત્ની લાપતા થયાની જાણ કરતા પોલીસે ગુમસુદા નોંધ કરી શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના રફાળેશ્ર્વર ગામમાં આવેલ સોનલ સોસાયટી મફતીયાપરામાં રહેતા વિશાલભાઇ ભુપતભાઇ પરમાર ઉવ-૨૯એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે તેમની પત્નિ ભાવનાબેન ઉવ-૨૫ વાળી ગઇકાલ તા.૨૫ માર્ચ ૨૦૨૪ના બપોરના આશરે ૧૧:૫૪ વાગ્યા થી બપોરના આશરે ૧:૩૦ વાગ્યાના સમય દરમ્યાન પોતાના ઘરેથી તેનો પ્રેમી કે જે મૂળ મધ્યપ્રદેશનો વતની હાલ પાનેલીરોડ સોનાટા સિરામીકમાં રહેતા લવકુશ મોબાઈલ નં.૮૪૬૯૭-૮૪૩૫૫ નામના હિંદીભાષી સાથે ભાગી જતા ગુમ થયા બાબતની જાણ થતા મોરબી તાલુકા પોલીસે ગુમસુધા નોંધ કરી અલગ અલગ દિશામાં તપાસની હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!