Saturday, November 16, 2024
HomeGujaratટંકારાના હમીરપર ગામે વાડીએ કપાસમાં છાંટવાની દવા ગટગટાવી શ્રમિક મહિલાનો આપઘાત

ટંકારાના હમીરપર ગામે વાડીએ કપાસમાં છાંટવાની દવા ગટગટાવી શ્રમિક મહિલાનો આપઘાત

ટંકારા તાલુકાના હમીરપર ગામે દિનેશભાઈ લક્ષ્મણભાઈ રતનપરાની વાડીમાં રહેતા મોહલીબેન મોનસીંગભાઈ ચંગળીયા ઉવ.૪૫ ગઈકાલ તા.૧૫/૦૮ના રોજ ઉપરોક્ત વાડીમાં હતા તે દરમિયાન કોઈ કારણોસર મોહલીબેને કપાસમાં નાખવાની દવા પી જતા મૃત હાલતમા ડેડબોડી ટંકારા સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી. મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!