Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરના જેતપરડા ગામે મજૂરો ધમકાવતા શખ્સને સમજાવવા જતા વાડી માલિકને માર પડ્યો

વાંકાનેરના જેતપરડા ગામે મજૂરો ધમકાવતા શખ્સને સમજાવવા જતા વાડી માલિકને માર પડ્યો

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા અને ખેતીકામ કરતા ઇલમુદિનભાઈ અબ્દુલભાઇ શેરશિયા (ઉ.વ.૩૫) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ની વાડી માં રહેતા અને કામ કરતા મજૂરો ને ગામમાં જ રહેતો ભુપતભાઇ શામજીભાઈ નંદાસણીયા નામનો શખ્સ મજરોને અહીંથી અવર જવર કરવી નહીં એમ કહી અવાર નવાર ધમકાવતો હોય જેથી ખેતરના માલિક ઇલમુડીન દ્વારા તેને સમજાવવાનો પ્રયાસ કરતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઈને ફરિયાદીને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી મૂંઢ ઈજાઓ પહોચાડી હતી.જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ઉપરોક્ત ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!