Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના રાતાવીરડા ગામે પાદરમાં પત્તા ટીંચતા પાંચ પત્તાપ્રેમી પકડાયા

વાંકાનેરના રાતાવીરડા ગામે પાદરમાં પત્તા ટીંચતા પાંચ પત્તાપ્રેમી પકડાયા

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના પાદરમા પન્ના ટીંચતા પાંચ પત્તા પ્રેમીઓ પોલીસ ઝપટે ચડ્યા હતા આ તમામને દબોચી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

રાતાવીરડા ગામેં આવેલ જાહેરમાં જુગારનો મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી આ રેઇડ દરમીયાન તીનપત્તીનો જુગાર રમતા સુખદેવભાઇ ધનજીભાઇ ઉઘરેજા, હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા, દેહરભાઇ મોહનભાઇ ઉકેડીયા, લાખાભાઇ જેસાભાઇ અબાસણીયા, ગણેશભાઇ પ્રભુભાઇ ભવાણીયા રંગેહાથ ઝડપાયા હતા જેને લઈને વાંકાનેર તાલુકા પોલીસે તમામના કબજમાંથી રોકડ રૂપીયા-૩,૭૫૦નો મુદામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!