Friday, May 3, 2024
HomeGujaratજોધપર (નદી) ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચનો પદગ્રહણ સમારોહ યોજાયો

જોધપર (નદી) ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચનો પદગ્રહણ સમારોહ યોજાયો

મોરબી જિલ્લાના જોધપર (નદી) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે હંસાબેન દિનેશભાઇ સુરેલા ચૂંટાયા હતા તેમજ ઉપસરપંચ તરીકે જયેશભાઇ ભૂરાભાઈ હોથી બિનહરીફ થયા હતા. આ સરપંચ અને ઉપસરપંચ પદના હોદ્દેદારોનો ગઈકાલે પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ગામના યુવાનો, વડીલો અને મોભીઓની હાજરીમાં બન્નેએ ચાર્જ સંભાળ્યો હતો. આ અવસરે જોધપર ગ્રામ પંચાયતનો વિકાસ સોળે કળાએ ખીલે તે માટે સતત જહેમતશીલ રહેવાની બન્ને હોદ્દેદારોએ ગ્રામજનોને ખાતરી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!