Wednesday, January 8, 2025
HomeGujaratઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા બહેનો માટે ઓપન વીસરાતી જતી રમતોનું કરાયું...

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા બહેનો માટે ઓપન વીસરાતી જતી રમતોનું કરાયું આયોજન

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી બહેનો માટે નિશુલ્ક વીસરાતી જતી રમતોનો એક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોથળા દોડ , લીંબુ ચમચી, લંગડી દોડ, સંગીત ખુરશી અને બેલેન્સ દોડ જેવી રમતો રમાડવામાં આવશે. જેમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે…

- Advertisement -
- Advertisement -

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી બહેનો માટે નિશુલ્ક વીસરાતી જતી રમતોનો એક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોથળા દોડ , લીંબુ ચમચી, લંગડી દોડ, સંગીત ખુરશી અને બેલેન્સ દોડ જેવી રમતો રમાડવામાં આવશે. અને દરેક વિજેતા બહેનોને ઇન્ડિયન લાયોનેસ ક્લબ તરફથી ઇનામ પણ આપવામાં આવશે. જેમાં 18 વર્ષથી ઉપરના કોઈપણ બહેનો ભાગ લઈ શકશે. મોરબીના નીલકંઠ વિદ્યાલય ખાતે તા.12-01-2025 રવિવારને સવારે 9:00 વાગ્યે આયોજન કર્યું છે. જે માટે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. દરેક બહેન વધુમાં વધુ ત્રણ રમતમાં ભાગ લઈ શકશે. જે તકે ક્લબના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા નેશનલ સેક્રેટરી શોભનાબા ઝાલા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ દ્વારા મોરબીના સર્વે બહેનોને આ વિસરાતી જતી રમતો રમવાનો લહાવો લેવા માટે આમંત્રણ આપવામાં આપ્યું છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!