Thursday, March 28, 2024
HomeGujaratમોરબી સબ જેલમાં કેદીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

મોરબી સબ જેલમાં કેદીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

મોરબી સબ જેલમાં અધિક્ષક એલ. વી. પરમાર તથા સુબેદાર એ. આર. હાલપરાનાં માર્ગદર્શન હેઠળ ગઈકાલે તા.૨૪ને શનિવારનાં રોજ મોરબી સબ જેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટર લીલાપર મોરબી ના ડોક્ટર સાલુ કેલા અને ટીમનાં અમીન સંધી, નરેશ ભડાનીયા, શિવગર્જના ડિંડોર દ્વારા હાલમાં વિશ્વવ્યાપી કોરોના વાયરસના નિયત્રંણના ભાગરૂપે જેલના તમામ આરોપીઓને કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવા માં આવ્યો હતો. જેલનાં રોજેદાર આરોપીઓને રોઝાની ઈફતારી બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!