Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા ગાળા-વાઘપર-પીલુડી રોડની ચકાસણી નિરીક્ષણ કરાયું

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા ગાળા-વાઘપર-પીલુડી રોડની ચકાસણી નિરીક્ષણ કરાયું

મોરબીના ગાળા-વાઘપર-પીલુડી રોડનું નિર્માણ કાર્ય હાલ પ્રગતી હેઠળ છે ત્યારે આ રોડના કામનું મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતુ આ ઉપરાંત કામ માં ગેરરીતી થતી હોય તો જાણ કરવા જનતાને અનુરોધ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ નવા બનતા ગાળા-વાઘપર-પીલુડી ડામર રોડની વિઝીટ કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેઓએ સંબંધિત કોન્ટ્રાકટર અને અધિકારીઓને નિયમ મુજબ કામ કરવાની સૂચના આપી હતી. વધુમાં જો જિલ્લા પંચાયત હસ્તકના કોઈ રોડ-રસ્તાના કામમાં ગેરરીતિ કરવામાં આવતી હોય તો ધ્યાન દોરવા લોકોને અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!