Thursday, September 19, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદાં માર્ગો પર પોલીસનું સઘન ચેકીંગ ,કાગળો...

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદાં માર્ગો પર પોલીસનું સઘન ચેકીંગ ,કાગળો વિના નીકળો તો ચેતી જજો !!

મોરબી જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આજે મોડી રાત્રે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ની આગેવાનીમાં મોરબી શહેરના મુખ્યમાર્ગો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ,સુપર માર્કેટ ,ઉમિયા સર્કલ ,રવાપર રોડ સહિતના વિસ્તારોમાં હાથ ધરાયેલ આ ચાજીંગમાં મોરબી સીટી એ ડિવિઝન,બી ડિવિઝન ,એલસીબી , એસઓજી ટીમના પીઆઈ પીએસઆઈ સહિત ૧૦૦ કરતા વધુ પોલીસ જવાનો જોડાયા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!