Monday, January 13, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા નવ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઈ.

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા નવ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઈ.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા આજે અલગ અલગ પોલીસ મથકમા ફરજ બજાવતા કુલ નવ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મનસુખભાઇ રવજીભાઈ ચાવડા ની હળવદ પોલીસ મથક,માળીયા મી. થી જીગ્નેશ પ્રવીણભાઈ લાંબા ની ટ્રાફિક શાખા,મોરબી સીટી એ ડિવિઝન થી રવી મેણંદભાઈ મિયાત્રા ની માળીયા મી.,પોલીસ હેડ ક્વાર્ટર થી સહદેવ સિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા ની માળીયા મી.,ટ્રાફિક શાખા માં ફરજ બજાવતા જગદીશ વશરામભાઇ ડાભી ની મોરબી સીટી એ ડિવિઝન,પોલીસ હેડ કવાર્ટર થી કમલેશ કરશનભાઈ ખાંભલિયા ની એસ ઓ જી,મોરબી સીટી એ ડિવિઝન માં આશિષ મગનભાઈ ડાંગર ની પોલીસ હેડ ક્વાર્ટરમાં,મહિલા પોલીસ મથકમાં ભારતીબેન સોમાભાઈ સરવૈયા ની ટ્રાફિક શાખા માં અને પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકી ની હળવદ પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!