Saturday, December 28, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે 'ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડે' ની ઉજવણી કરવામાં આવી

મોરબી સબ જેલ ખાતે ‘ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તથા જનરલ સુબેદાર એ.આર. પટેલના માર્ગદર્શનથી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્રારા સબજેલ ખાતે આજે તા. ૨૬ જુનનાં રોજ “International Day Drug Abuse And lllicit Trafficking” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા જેલના અધિકારી, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનોએ “International Day Drug Abuse And lllicit Trafficking” નિમિત્તે વ્યશનથી થતા નુકશાન અંગે માહિતગાર કરવામાં આવેલ તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે જેલના અધિકારી, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા તમામ બંદિવાન દ્રારા વ્યસન મુક્તિના શપથ લેવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!