Wednesday, January 8, 2025
HomeGujaratઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે.જાદુગર હવે મોરબીના આંગણે: સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન

ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે.જાદુગર હવે મોરબીના આંગણે: સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન

મોરબી: મોરબી શહેરના આંગણે ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે. જાદુગર પોતાની જાદુની અદભુત દુનિયા લઈને આવી ગયા છે. તા.૨૮-૧૨-૨૦૨૨ ને બુધવારના રોજથી શુભારંભ કરવામાં આવેલ છે સહ પરિવાર સાથે જોઈ શકાય તેવો સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન શો. દરરોજ રાત્રે ૯:૦૦ કલાકે શો યોજાશે તેમજ રવિવારે બે શો યોજાશે સાંજે ૬:૦૦ કલાકે અને ૯:૦૦ કલાકે. આ શો સ્થળ ક્રિષ્ના મેળાવારું ગ્રાઉન્ડ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, રાજકોટ હાઇવે મોરબી ખાતે યોજાશે તો દરેક લોકોને જાદુગર શો નો જોવા પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!