Tuesday, January 7, 2025
HomeGujaratસરકારી કોલેજો અને હોસ્પીટલ ખાતે પ્રાધ્યાપકની જગ્યા માટે ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ

સરકારી કોલેજો અને હોસ્પીટલ ખાતે પ્રાધ્યાપકની જગ્યા માટે ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ

કરારીય ધોરણે જગ્યા ભરવા જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે દર મંગળ અને બુધવારે ઇન્ટરવ્યુનું આયોજન

- Advertisement -
- Advertisement -

ગુજરાત રાજયમાં કોવિડ-૧૯ ની ત્રીજી વેવની તૈયારીના ભાગરૂપે તબીબોની ભરતી માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે રાજયની ૭૬ સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક અને ટ્યુટર સંવર્ગની જગ્યાનો ૧૧ માસના કરારીય ધોરણે ભરવા માટે તા.૨૭, ૨૮ જુલાઈ-૨૦૨૧ થી દર મંગળવારે અને બુધવારે જીએમઈખારએસ મેડીકલ કોલેજ, ગાંધીનગર ખાતે વોક-ઈન-ઈન્ટરવ્યૂ યોજાનાર છે તેમ મોરબી નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!