Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં સગીરાને લગ્નની લાલચ આપી ઈસમે દુષ્કર્મ ગુજાર્યું : પોલીસ ફરીયાદ નોંધાઈ

મોરબીમાં સગીરાને લગ્નની લાલચ આપી ઈસમે દુષ્કર્મ ગુજાર્યું : પોલીસ ફરીયાદ નોંધાઈ

મોરબીમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી સગીરાના ઘરે મજુરી કામ બાબતનુ કામ હોવાનુ કહી સગીરાને ઘરની બહાર બોલાવી પોતાની રીક્ષામા બેસાડી ભગાડી જઈ પીપળી ગામે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીરાને દિનેસ નામના ઈસમે મજુરીકામ બાબતનુ કામ હોવાનુ કહી ઘરની બહાર બોલાવી પોતાની રીક્ષામા બેસાડી લલચાવી ફોસલાવી ભોગબનનાર સગીરાનું અપહરણ કરી પીપળી ગામે લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપી ભોગબનનારે ના કહેવા છતા ત્રણેક વખત બળજબરી પુર્વક દુષ્કર્મ આચરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!