Monday, November 18, 2024
HomeGujaratમોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાંથી ઇગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાંથી ઇગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમા બાવળની કાંટમાંથી હળવદ પોલીસે ૮૪ ઇંગ્લિશ દારૂની બોટલોનો મુદ્દામાલ પકડી પાડી સ્થળ પરથી એક આરોપીની અટકાયત કરી તેના વિરુધ્ધ પ્રોહિબિશન એકટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમ હરીઓમ પાર્ક પાછળ મોરબી તાલુકા પોલીસે રેઈડ કરી કિસ્મત ચકીવાળી શેરી રણછોડનગર નવલખીરોડ પર રહેતા ચિરાગ સંજયભાઈ જાદવ આરોપીએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગરના પોતાના કબ્જામાં ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.01 કલેકશન વ્હીસ્કી ઓરીજનલની રૂ.૩૧,૫૦૦/-ની કિંમતની ૮૪ બોટલોનો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા હળવદ પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!