Monday, January 27, 2025
HomeGujaratમોરબીનાં જોન્શનગરના ઢાળા પાસેથી વિદેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો

મોરબીનાં જોન્શનગરના ઢાળા પાસેથી વિદેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂ વેચાણ કરવાના અર્થે રાખી મૂકનાર ઈસમને જોન્શનગરના ઢાળા પાસેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન કલમ ૬૫-A-A,૧૧૬-B, મુજબ ગુન્હો દાખલ કરામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના જોન્શનગરના ઢાળા પાસે રાહુલભાઇ ભરતભાઇ સારલાએ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ભારતીય બનાવટની વિદેશી દારૂની VAT 69 બ્લેન્ડેડ સકોચ વ્હીસ્કીની રૂ.300/-ની કિંમતની 01 બોટલનો મુદામાલ પોતાના કબ્જામા વેચાણ કરવા અર્થે રાખી હાજર મળી આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આરોપીની અટકાયત કરી ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!