હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે રાયધ્રા ગામથી કિંગફિશર કંપનીના બે નંગ બિયરના ટીન સાથે આરોપી રોહિતભાઈ ઉર્ફે પદુ હરજીભાઈ સીણોજીયા ઉવ.૨૬ રહે.હળવદ તાલુકાના રાયધ્રા ગામવાળાની અટકાયત કરવામાં આવી હતી, આ સાથે વેચાણ કરવાના આશયથી રાખેલ બિયરના બે નંગ ટીન હળવદ પોલીસે કબ્જે કરી પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.