Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના કારખાનામાંથી 3 લાખનો માલસમાન ભરી આઇસર ચાલક, માલિક ફરાર થઈ ગયા:...

મોરબીના કારખાનામાંથી 3 લાખનો માલસમાન ભરી આઇસર ચાલક, માલિક ફરાર થઈ ગયા: પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક કારખાનામાંથી રૂપિયા ૩,૨૭,૫૪૦નો માલ સામાન આઇસર ગાડીમાં ભરી અમદાવાદ ખાતે ડિલર પ્રાઈમ પેનલ્સમાં પહોંચાડવાનો બદલે માલ ભરેલી ગાડી લઈ ફરાર થઇ ગયા હતા. આથી તાલુકા પોલીસ મથકમાં આઇસર ગાડીના માલિક મયુરભાઈ અને ચાલક મયુરસિંહ સામે વેપારી મિહિરભાઈ ત્રીભુવનભાઈ અઘારાએ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ ફરિયાદને પગલે આરોપીને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!