Wednesday, May 8, 2024
HomeGujaratગાંધીનગરમાં છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા સાત માસથી નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો

ગાંધીનગરમાં છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા સાત માસથી નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો

ગાંધીનગરમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સાત માસથી નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કર્યું હોય જે અન્વયે જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાંધીનગર સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુન્હામાં સાત માસથી નાસતા ફરતા આરોપી અવેશ ઉર્ફે આવેશ સીદીક મોવર (ઉ.વ.૪૬, રહે માળિયા હાલ મોરબી વાવડી રોડ) વાળાને વાવડી રોડ પરથી દબોચી લઈને ગાંધીનગર પોલીસ મથકને જાણ કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!