ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મૂળ જસદણ નિવાસી, હાલ રાજકોટનાં સ્વ.રમેશચંદ્રભાઈ નંદલાલ શુકલના પૌત્ર તે મયુરભાઈ આર. શુકલના પુત્ર તેમજ સૂયૅકાન્તભાઈ આર. શુકલ, અશ્વિનભાઇ આર. શુકલના તથા જયશ્રીબહેન કિરીટકુમાર જાનીના ભત્રીજા, ચાંદનીબેન અમિતકુમારના મોટાભાઈ, નમ્રતાબેન નયનકુમાર વ્યાસ, નિરાલીબેન સતીષ કુમારના મોટાભાઈ તે ગોપાલ મયુરભાઈ શુકલનુ (ઉં.વ.- ૪૪) તા.૦૧/૦૧/૨૦૨૬ના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેમનું સદગતનું બેસણું તા.૦૩/૦૧/૨૬ના શનિવારના રોજ સાંજે ૦૪ થી૦૬ શ્રી પંચનાથ મહાદેવ મંદિર લીમડા ચોક રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.









