Friday, October 18, 2024
HomeGujaratનટ બજાણિયાનો ખેલ કરતા કિશોરનું મોરબીના જુનાબસ સ્ટેન્ડ પાસેથી અપહરણ : પોલીસ...

નટ બજાણિયાનો ખેલ કરતા કિશોરનું મોરબીના જુનાબસ સ્ટેન્ડ પાસેથી અપહરણ : પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં અપહરણનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક રસ્સી ઢોલક સરકસનો ખેલ કરતા કિશોરનું અપહરણ થયું હોવાની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વલખી ફાટક સી.એન.જી ની બાજુમાં જુપડામાં રહેતી કરણ રામકુમાર રામખેલાવન નામની યુવતીનો નાનો ભાઈ ઘર્મેન્દ્ર રામકુમાર રામખેલાવન ગત તા.૧૩/૦૧/૨૦૨૩ ના બપોરના ત્રણેક વાગ્યાના અરશામા જુના બસ સ્ટેન્ડ પાસે તેના કાકાના દિકરાની વહુ ધનબાઇ સાથે રસ્સી ઢોલક સરકસનો ખેલ કરવા ગયેલ હતો. ત્યારે કોઇ તેનુ ગેરકાયદેસર રીતે અપહરણ કરી લઈ જતા પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં કિશોરની તપાસ કરી હતી. છતાં તે મળી ન આવતા આખરે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!