Thursday, January 9, 2025
HomeGujaratઅમરેલી જિલ્લાના વતની અને હાલ મોરબી જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણ.બી.સોજીત્રા...

અમરેલી જિલ્લાના વતની અને હાલ મોરબી જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણ.બી.સોજીત્રા પીએચડી થયા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામના વતની સોજીત્રા કિરણકુમાર ભુપતભાઈ, જે હાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બગથળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના “માધ્યમિક શાળાના અંગ્રેજી વિષય માટે સ્પેલિંગ કાર્યક્રમ સંરચના અને અસરકારકતાનો અભ્યાસ” વિષય પર સુરેન્દ્રનગર કોલેજના એસોસીએટ પ્રોફેસર ડૉ. શાંતિલાલ એલ. ભોરણીયાના માર્ગદર્શન હેઠળ મહા શોધનિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એ માન્ય રાખી, પીએચડી પદવી એનાયત કરી.આ પ્રસંગે સોજીત્રા પરિવાર હર્ષની લાગણી અનુભવી તેઓને શુભકામના પાઠવે છે અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે શિક્ષક મિત્રો તેમજ વાલીઓ સહિત તેમના મિત્ર વર્તુળ દ્વારા તેઓને શુભકામના પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!