ગાંધીધામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ અંજારના જુના સુગારીયા ગામના મંદિરમાં થયેલી ચોરીને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને આરોપીને પકડી પાડયા હતા. જે બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
ગાંધીધામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ અંજારના જુના સુગારીયા ગામે મંદિરમાં થયેલી ચોરીને ગણતરીના કલાકોમાં ઉકેલીને આરોપીને પકડી પાડવામાં આવ્યાં હતાં. જે બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે કચ્છ વિસ્તારની શાંતિ અને સુરક્ષા માટે કટિબદ્ધ ગાંધીધામ પોલીસ સાથે બેઠક યોજી આરોપીને પકડી પાડવા બદલ અભીનંદન પાઠવ્યા હતા.