Friday, December 1, 2023
HomeGujaratકચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાંની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સહ પ્રભારી તરીકે પસંદગી

કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાંની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સહ પ્રભારી તરીકે પસંદગી

કચ્છ- મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાંની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સહ પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવતા અગ્રણીઓ દ્વારા તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પંજાબ વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાશે આ ચૂંટણીનો ગાઢ જીતવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમ્મર કસવમાં આવી રહી છે. ચૂંટણીના આગમનને લઈને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રસાદ નડા દ્વારા પંજાબ વિધાનસભાની આ ચૂંટણીમાં મોરબીના સંસદ વિનોદભાઈ ચાવડાંને સહ પ્રભરી તરીકેની જવાબદારી સોંપવામા આવી છે. ઉલ્લેખનીય છે કે વિનોદભાઈ ચાવડાના રાજકિય અનુભવ અને કુશળ નેતુત્વનો ઉમેદવારને પૂરું લાભ મળશે. આ નિમણૂકને પગલે અગ્રણીઓ દ્વારા શુભેચ્છાનો મીઠો મેહ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!