પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે કરોડોની સંખ્યામાં લોકો મહાકુંભની મુલાકાત લઈ રહયા છે. ત્યારે મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા એ પ્રયાગ રાજ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત લીધી હતી. તેમજ ત્રિવેણી સંગમ તટ પર સ્નાન, પૂજા અને અર્ચના કરી હતી. જેનું ટ્વીટ મારફતે ફોટો જાહેર કરી માં ગંગા પાસે બધાના કલ્યાણની પ્રાર્થના કરી હતી.