Monday, October 7, 2024
HomeGujaratટંકારના લજાઈ ગામે વાડીએ પાણીના ખાડામાં ડૂબી જતા સગીરાનું મૃત્યુ નીપજ્યું

ટંકારના લજાઈ ગામે વાડીએ પાણીના ખાડામાં ડૂબી જતા સગીરાનું મૃત્યુ નીપજ્યું

ટંકારના લજાઈ ગામે વાડી વિસ્તારમાં રહેતા મૂળ એમપીના ખેતશ્રમિક પરિવારની ૧૬ વર્ષીય દીકરીનું વાડીની બાજુમાં આવેલ પાણીના ખાડામાં પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે લજાઈ વાડી વિસ્તારમાં સુરજભાઈ કોટડીયાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ખેત શ્રમિક પરિવારની દીકરી સંગુબેન કાનજીભાઈ મેડા ઉવ.૧૬ સુરજભાઈ અંબારામભાઈ કોટડીયાની વાડીની બાજુમા આવેલ પાણીના ખાડામાં અકસ્માતે પડી જતા સંગુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી ટંકારા સરકારી હોસ્પિટલે લાવતા ટંકારા પોલીસે અ. મોત દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!