Saturday, January 11, 2025
HomeGujaratલાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગો અટકાવવા સર્વે હાથ ધરાયો

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગો અટકાવવા સર્વે હાથ ધરાયો

ગુજરાત સરકાર ના “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨” ઉદેશ્યને સાકાર કરવા આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનીયાનો ઉપદ્રવના વધે તે હેતુથી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા સાહેબ ની સૂચના અને પ્રા. આ. કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાના માર્ગદર્શન અનુસાર સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અંજુબેન જોશી આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા, ચેતનાબેન ચૌહાણ તથા સબ સેન્ટરોના વિવિધ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાબાના વિવિધ ગામોમાં પોરાનાશક કામગીરી, બી.ટી.આઈ. છંટકાવ, સોર્સ રીડક્શન, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ,, વહેલું નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણ ની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!