Thursday, September 19, 2024
HomeGujaratમોરબીની યમુનાનગર સોસાયટીના રહેણાંકમાંથી અંગ્રેજી દારૂની ૬ બોટલ સાથે ઘરધણીની અટકાયત

મોરબીની યમુનાનગર સોસાયટીના રહેણાંકમાંથી અંગ્રેજી દારૂની ૬ બોટલ સાથે ઘરધણીની અટકાયત

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે યમુનાનગર સોસાયટીના શેરી નં.૬ માં આવેલ નિલેશ નિમાવતના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના આશય સાથે વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હોવાની ચોકકસ બાતમીને આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ઘરમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની શીલપેક ૬ બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી નિલેષ હસમુખભાઇ નિમાવત ઉવ-૨૮ની સ્થળ ઉપરથી અટક કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!