વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના ભલગામ ગામે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે રહેણાંક મકાનના ફળીયામાં પ્લાસ્ટિકના ડ્રમમાં રાખેલ અંગ્રજી દારૂની ૨૭ બોટલ કિ.રૂ.૧૬,૪૩૬/- મળી આવતા આરોપી યુવરાજભાઈ ભીખુભાઈ ધાધલ ઉવ.૨૯ રહે.હાલ ભલગામ તા.વાંકાનેર મુળ રહે.ગામ ઢેઢુકી તા.સાયલા જી.સુરેંદ્રનગર વાળાની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.