Wednesday, October 8, 2025
HomeGujaratસ્વ. શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના...

સ્વ. શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના 6 ટી.બી. દર્દીઓને પોષણ કીટ અર્પણ કરાઈ

મોરબી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને જો દવાની સાથે- સાથે પોષણ યુકત આહર પણ મહી રહે તો તેઓ જલ્દીથી રોગમાંથી સ્વસ્થ થઈ શકે. આવા ઉમદા હેતુથી સ્વ. શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના 6 ટી.બી. દર્દીઓને પોષણ કીટ અર્પણ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

 

સ્વ. શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/રાજકોટ દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં તેઓ દ્વારા 6 ટી.બી.નાં દર્દીઓને 6 માસ સુધી પોષણક્ષમ આહાર આપવા માટે દત્તક લેવામાં આવ્યા છે. અને સપ્ટેમ્બર માસની કીટ વિતરણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્નને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે સ્વ. શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર વવાણીયાના 6 દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની ગાઈડ લાઈન મુજબ ૬ મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!