Monday, September 9, 2024
HomeGujaratમોરબીનાં ભક્તિનગર સર્કલ નજીકથી દારૂનો જથ્થો ઝડપાયો: એક ની અટકાયત

મોરબીનાં ભક્તિનગર સર્કલ નજીકથી દારૂનો જથ્થો ઝડપાયો: એક ની અટકાયત

મોરબીના શનાળા ગામ પાસે થી પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે એક ઈસમ ને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે એક ને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબી ના ભક્તિનગર સર્કલ નજીક આવેલ સિલ્વર કોમ્પલેક્ષમાં આવેલ સત્યમ ઓટો ગેરેજની પાસે આ કામના આરોપી (૧) કિરણભાઈ મૂળરાજભાઈ આશર વાળા દારૂની ૪ બોટલ કી.રૂ.૧૨૦૦ સાથે મડી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત ગુન્હામાં સંડોવાયેલ અન્ય એક આરોપીને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!