Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના રવાપર રોડ પરથી રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો

મોરબીના રવાપર રોડ પરથી રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧માં આવેલ ભરતભાઇ ઉર્ફે બી.કે. કાનજીભાઇ ચાવડાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. અને ભરતભાઇ ઉર્ફે બી.કે.ના મકાનમાંથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કીની રૂ.૮૨૫૦/-ની કિંમતની કુલ ૨૨ બોટલો કબ્જે કરી આરોપી સ્થળ પર જ હાજર મળી આવતા તેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!