Friday, December 27, 2024
HomeGujaratઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા સાક્ષરતા વીકની ઉજવણી

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા સાક્ષરતા વીકની ઉજવણી

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ચીફ પેટ્રોન હિતેષભાઈ પંડયાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દર વર્ષની જેમ સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા દર વર્ષે સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ક્લબ દ્વારા ચીફ પેટ્રોન હિતેષભાઈ પંડયાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીના આર્થિક રીતે પછાત પરિવારનાં બાળકો માટે નિઃશુલ્ક  કમ્પ્યુટરનો 3 મહિનાનો CCC certified કોર્સ કરાવવામાં આવશે. આ કોર્સ  Heenaben Parmar sujatan computer class મા કરાવવામાં આવશે. ગત વર્ષે પણ મોટી સંખ્યામાં બાળકોએ આ કોર્સનો લાભ લીધો હતો. લિમિટેડ એન્ટ્રી લેવાની હોવાથી વહેલાં તે પહેલાંના ધોરણે નામ નોંધાવવા જરૂરી છે. પરિવારની આર્થિક પરિસ્થિતિને તપાસ કર્યા પછીથી બાળકોને એડમિશન આપવામાં આવશે. તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે મયૂરીબેન કોટેચા 9275951954 નો સંપર્ક કરવા ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!