ઉનાળાની સીઝન શરૂ થતાં જ ગૃહિણીઓ વર્ષ ભરના મસાલાની ખરીદી કરતા હોય છે. ત્યારે રસોઈને વિશિષ્ટ સ્વાદ અને સુગંધ આપતા નચિકેતા મસાલા માર્કેટમાં આવી ગયા છે.જે મસાલા બારે માસ ભરવા લાયક ઉચ્ચ ક્વોલિટી અને ગુણવત્તા વાળા છે.
જે ખરીદવા માટે કે માહિતી માટે અરવિંદભાઈ પટેલ મોબાઇલ નં. ૯૯૦૯૫ ૪૧૦૩૯, પાયલ બેન (પીન્ટુ બેન) મોબાઇલ નં. ૭૫૬૭૫ ૪૧૭૦૪ પર સંપર્ક કરી શકો છો.
તેમજ નચિકેતા મસાલા મોરબીના રવાપર રોડ,શાસ્ત્રીનગર ઉમિયા ચોક, અક્ષરધામ એપાર્ટમેન્ટથી આગળ તેમજ શનાળા રોડ, GIDC પ્લોટ નં. K-1/48 છાત્રાલય રોડ, પ્રિયા બેકરીની બાજુમાંથી મળી રહેશે.
તો રાહ શેની જુઓ છો… પહોચી જાવ સૌથી પહેલા સિઝનના મસાલા ભરવા નચિકેતા મસાલામાં