દ્વારકા પદયાત્રા સંઘ દ્વારા મહંત અમરગીરીબાપુના સંકલ્પ સિધ્ધીથી બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુવર્ય દયાનંદગીરીબાપુના દ્વારકાધીશ પદયાત્રા દર્શન તથા ધજા આરોહણ કાર્યક્રમનું તારીખ ૭/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાકાળી આશ્રમ ચરાડવાથી દ્વારકા પદયાત્રા સંઘ દ્વારા યાત્રા હારું કરવામાં આવશે. ત્યારે પદયાત્રા સંઘમાં જોડાવવા નામ નોધાવવાની છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૨૫ છે. જેમાં નામ નોધાવવા માટે અમરતભાઈ લાલજીભાઈ પટેલ મો. નં. ૬૩૫૩૮ ૩૫૩૫૯, રાજેશભાઈ ધીરૂભાઈ પટેલ મો. નં. ૯૭૨૭૩ ૭૯૫૦૦, વિજય બનેશંગભાઈ પઢિયાર મો. નં. ૬૩૫૧૩ ૬૪૮૯૯, મુનાભાઈ માત્રાભાઈ સાનિયા (કનૈયા ચા) મો. નં. ૯૯૭૮૫ ૫૪૭૮૩, શંકરભાઈ નરશીભાઈ સોનાગ્રા મો. નં. ૯૮૭૯૯ ૯૬૯૬૩, નરેશભાઈ જેસિંગભાઈ સોનાગ્રા મો. ન. ૯૯૧૩૫ ૬૦૩૮૪, પ્રવિણભાઈ મગનભાઈ બાવરવા (ગોકુળીયા) મો. નં. ૯૬૬૪૮ ૩૧૩૧૪ તથા મનસુખભાઈ બચુભાઈ પટેલ મો. નં. ૯૮૨૫૬ ૪૧૬૫૧ નો સંપર્ક કરવા મહંત અમરગીરીમહારાજ દ્વારા જણાવવામાં આવ્યું છે.









