Wednesday, September 27, 2023
HomeGujaratમાળિયા(મી.) : ખીરઈ નજીક ટ્રક ભેંસ સાથે અથડાઈ ડિવાઈડર પર ચડ્યો, ટ્રકચાલકનું...

માળિયા(મી.) : ખીરઈ નજીક ટ્રક ભેંસ સાથે અથડાઈ ડિવાઈડર પર ચડ્યો, ટ્રકચાલકનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ (ભુજ) નાં અંજાર તાલુકાનાં રતનાલનાં રહેવાસી મિતેશભાઇ રણછોડભાઈ માતા(ઉ.વ.૨૬) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨નાં રોજ રાત્રીનાં આશરે અઢી વાગ્યે માળિયા(મી.)ના ખીરઈ ગામ નજીક ટ્રક નં. જીજે-૧૨-બીવાય-૨૫૦૨ નાં ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી રોડ ઉપરથી પસાર થતી ભેંસ સાથે અથડાવી ટ્રક પરનો કાબૂ ગુમાવી આગળ જતાં અજાણ્યા ટ્રકનાં પાછળનાં ભાગે ભટકાડી ટ્રક ડીવાઈડર ઉપર ચડાવી દેતા ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે માળીયા(મી.) પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!