Monday, February 23, 2026
HomeGujaratમાળીયા(મી): તાલુકા શાળા નજીકથી વિદેશી દારૂની ૪ બોટલ સાથે એક પકડાયો

માળીયા(મી): તાલુકા શાળા નજીકથી વિદેશી દારૂની ૪ બોટલ સાથે એક પકડાયો

માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકા શાળા નજીક રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં આવતા આરોપી ધરમભાઈ પ્રભાતભાઈ અવાડીયા ઉવ.૨૪ રહે. અર્જુનનગર તા.માળીયા(મી) વાળાને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની ૪ નંગ બોટલ કિ.રૂ.૫,૮૦૦/- મળી આવી હતી. જેથી તુરંત આરોપીની અટક કરી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!